ગુજરાતી ગુજરાતી બાઇબલ Jeremiah Jeremiah 25 Jeremiah 25:29 Jeremiah 25:29 છબી English

Jeremiah 25:29 છબી

તારે આવું કરવું પડશે કારણ કે શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.”‘ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Jeremiah 25:29

તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.”‘ આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

Jeremiah 25:29 Picture in Gujarati