Base Word
חֲמוּטַל
Short DefinitionChamutal or Chamital, an Israelitess
Long Definitionone of the wives of Josiah, daughter of Jeremiah of Libnah, mother of Jehoahaz and Zedekiah
Derivationor חֲמִיטַל; from H2524 and H2919; father-in-law of dew
International Phonetic Alphabetħə̆.muːˈt̪’ɑl
IPA modχə̆.muˈtɑl
Syllableḥămûṭal
Dictionhuh-moo-TAHL
Diction Modhuh-moo-TAHL
UsageHamutal
Part of speechn-pr-f

2 Kings 23:31
યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.

2 Kings 24:18
સિદકિયા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું, અને લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.

Jeremiah 52:1
સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.

Occurences : 3

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்