Psalm 30
1 હે યહોવા, હું તમારી સ્તુતિ કરીશ, કારણ તમે મને મુશ્કેલીઓમાંથી બહાર કાઢયો છે. તમે મારા શત્રુઓને વિજયનો આનંદ લેવા દીધો નથી.
2 હે યહોવા, મારા દેવ, મેં તમને અરજ કરી, અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવા, તમે મને શેઓલમાંથી પાછો કાઢી જીવતો રાખ્યો છે, તમે મને કબરમાં પડવા દીધો નથી.
4 હે દેવના વિશ્વાસુ અનુયાયીઓ, તમે સૌ તેમની સ્તુતિ ગાઓ. અને તેમના પવિત્ર નામની આભાર સ્તુતિ ગાઓ.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન”ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું જ્યારે નિર્ભય અને સુરક્ષિત હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું ડગીશ નહિ.” હું સમજતો હતો કે આ સ્થિતિ સદાય રહેશે.
7 હે યહોવા, તમે મારા પર કૃપા કરી મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે, પણ પછી મારાથી મુખ આડુ ફેરવીને તમે મને ભયભીત કર્યો છે.
8 હે યહોવા, મેં તમને પોકાર કર્યો અને મેં તમને વિનંતી કરી.
9 “હે યહોવા, હું મરી જઇશ તો તમારું શું સારું થશે? મારી કબરની ધૂળ તમારી સ્તુતિ કરી શકશે? શું તે તમારી વિશ્વસનીયતા વિષે કહી શકશે?
10 હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.”
11 પછી તમે મારા દુ:ખનું સુખ કર્યુ, અને રૂદનને બદલે નૃત્યુ આપ્યું; મારા શોકના વસ્ત્રો ઉતારી લીધા અને મને ઉત્સાહથી ઢાંકી દીધો.
12 કબરમાં શાંત પડી રહેવાને બદલે, હું આનંદપૂર્વક યહોવાની સ્તુતિ કરીશ; હે યહોવા, મારા દેવ, હું સદાય તમારી આભારસ્તુતિ કરીશ.
1 A Psalm and Song at the dedication of the house of David.
2 I will extol thee, O Lord; for thou hast lifted me up, and hast not made my foes to rejoice over me.
3 O Lord my God, I cried unto thee, and thou hast healed me.
4 O Lord, thou hast brought up my soul from the grave: thou hast kept me alive, that I should not go down to the pit.
5 Sing unto the Lord, O ye saints of his, and give thanks at the remembrance of his holiness.
6 For his anger endureth but a moment; in his favour is life: weeping may endure for a night, but joy cometh in the morning.
7 And in my prosperity I said, I shall never be moved.
8 Lord, by thy favour thou hast made my mountain to stand strong: thou didst hide thy face, and I was troubled.
9 I cried to thee, O Lord; and unto the Lord I made supplication.
10 What profit is there in my blood, when I go down to the pit? Shall the dust praise thee? shall it declare thy truth?
11 Hear, O Lord, and have mercy upon me: Lord, be thou my helper.
12 Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness;
13 To the end that my glory may sing praise to thee, and not be silent. O Lord my God, I will give thanks unto thee for ever.
Tamil Indian Revised Version
பின்னும் கூப்பிட்டுச் சொல் என்று ஒரு சத்தம் உண்டானது; என்னத்தைக் கூப்பிட்டுச் சொல்வேன் என்றேன். அதற்கு: மாம்சமெல்லாம் புல்லைப்போலவும், அதின் மேன்மையெல்லாம் வெளியின் பூவைப்போலவும் இருக்கிறது.
Tamil Easy Reading Version
ஒரு குரல் சொன்னது, “பேசு!” எனவே ஒருவன் கேட்டான், “நான் என்ன சொல்லவேண்டும்?” அந்த குரல் சொன்னது, “ஜனங்கள் என்றென்றைக்கும் வாழமாட்டார்கள். அனைத்து ஜனங்களும் புல்லைப் போன்றவர்கள். அவர்களது நன்மை ஒரு காட்டு மலர் போன்றது.
Thiru Viviliam
⁽“உரக்கக் கூறு” என்றது ஒரு குரல்;␢ “எதை நான்␢ உரக்கக் கூற வேண்டும்?” என்றேன்.␢ “மானிடர் அனைவரும் புல்லே ஆவர்;␢ அவர்களின் மேன்மை␢ வயல்வெளிப் பூவே!⁾
King James Version (KJV)
The voice said, Cry. And he said, What shall I cry? All flesh is grass, and all the goodliness thereof is as the flower of the field:
American Standard Version (ASV)
The voice of one saying, Cry. And one said, What shall I cry? All flesh is grass, and all the goodliness thereof is as the flower of the field.
Bible in Basic English (BBE)
A voice of one saying, Give a cry! And I said, What is my cry to be? All flesh is grass, and all its strength like the flower of the field.
Darby English Bible (DBY)
A voice saith, Cry. And he saith, What shall I cry? — All flesh is grass, and all the comeliness thereof as the flower of the field.
World English Bible (WEB)
The voice of one saying, Cry. One said, What shall I cry? All flesh is grass, and all the glory of it is as the flower of the field.
Young’s Literal Translation (YLT)
A voice is saying, `Call,’ And he said, `What do I call?’ All flesh `is’ grass, and all its goodliness `is’ As a flower of the field:
ஏசாயா Isaiah 40:6
பின்னும் கூப்பிட்டுச் சொல்லென்று ஒரு சத்தம் உண்டாயிற்று; என்னத்தைக் கூப்பிட்டுச் சொல்வேனென்றேன். அதற்கு: மாம்சமெல்லாம் புல்லைப்போலவும், அதின் மேன்மையெல்லாம் வெளியின் பூவைப்போலவும் இருக்கிறது.
The voice said, Cry. And he said, What shall I cry? All flesh is grass, and all the goodliness thereof is as the flower of the field:
The voice | ק֚וֹל | qôl | kole |
said, | אֹמֵ֣ר | ʾōmēr | oh-MARE |
Cry. | קְרָ֔א | qĕrāʾ | keh-RA |
And he said, | וְאָמַ֖ר | wĕʾāmar | veh-ah-MAHR |
What | מָ֣ה | mâ | ma |
shall I cry? | אֶקְרָ֑א | ʾeqrāʾ | ek-RA |
All | כָּל | kāl | kahl |
flesh | הַבָּשָׂ֣ר | habbāśār | ha-ba-SAHR |
grass, is | חָצִ֔יר | ḥāṣîr | ha-TSEER |
and all | וְכָל | wĕkāl | veh-HAHL |
the goodliness | חַסְדּ֖וֹ | ḥasdô | hahs-DOH |
flower the as is thereof | כְּצִ֥יץ | kĕṣîṣ | keh-TSEETS |
of the field: | הַשָּׂדֶֽה׃ | haśśāde | ha-sa-DEH |