Luke 7:49 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 7 Luke 7:49

Luke 7:49
જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?”

Luke 7:48Luke 7Luke 7:50

Luke 7:49 in Other Translations

King James Version (KJV)
And they that sat at meat with him began to say within themselves, Who is this that forgiveth sins also?

American Standard Version (ASV)
And they that sat at meat with him began to say within themselves, Who is this that even forgiveth sins?

Bible in Basic English (BBE)
And those who were seated at table with him said to themselves, Who is this who even gives forgiveness of sins?

Darby English Bible (DBY)
And they that were with [them] at table began to say within themselves, Who is this who forgives also sins?

World English Bible (WEB)
Those who sat at the table with him began to say to themselves, "Who is this who even forgives sins?"

Young's Literal Translation (YLT)
and those reclining with him (at meat) began to say within themselves, `Who is this, who also doth forgive sins?'

And
καὶkaikay
they
began
ἤρξαντοērxantoARE-ksahn-toh
that
him
with
meat
at
οἱhoioo
sat
συνανακείμενοιsynanakeimenoisyoon-ah-na-KEE-may-noo
say
to
λέγεινlegeinLAY-geen
within
ἐνenane
themselves,
ἑαυτοῖςheautoisay-af-TOOS
Who
Τίςtistees
this
οὗτόςhoutosOO-TOSE
is
ἐστινestinay-steen
that
ὃςhosose
also?
καὶkaikay
sins
ἁμαρτίαςhamartiasa-mahr-TEE-as
forgiveth
ἀφίησινaphiēsinah-FEE-ay-seen

Cross Reference

માથ્થી 9:3
કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.”

માર્ક 2:7
‘આ માણસ આમ કેમ કહે છે? તે જે કહે છે તે દેવની વિરૂદ્ધ છે. ફક્ત દેવ જ પાપોને માફ કરા શકે.’

લૂક 5:20
તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે.