ગુજરાતી ગુજરાતી બાઇબલ Romans Romans 7 Romans 7:18 Romans 7:18 છબી English

Romans 7:18 છબી

હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં કામો કરું. પરંતુ હું તે કરતો નથી.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Romans 7:18

હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી.

Romans 7:18 Picture in Gujarati