ગુજરાતી ગુજરાતી બાઇબલ Revelation Revelation 6 Revelation 6:4 Revelation 6:4 છબી English

Revelation 6:4 છબી

પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Revelation 6:4

પછી બીજો એક ઘોડો બહાર આવ્યો. આ એક લાલ ઘોડો હતો. તે ઘોડા પર જે સવાર હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી લોકો એકબીજાને મારી નાખે તેવી તેને સત્તા આપવામાં આવી હતી. આ સવારને એક મોટી તલવાર આપવામાં આવી હતી.

Revelation 6:4 Picture in Gujarati