ગુજરાતી ગુજરાતી બાઇબલ Philemon Philemon 1 Philemon 1:14 Philemon 1:14 છબી English

Philemon 1:14 છબી

પરંતુ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Philemon 1:14

પરંતુ એ માટે તને અગાઉથી પૂછયા વિના કઈ પણ કરવું મને ન ગમે. તારી પર દબાણ કરીને કામ સોંપુ છું એમ નહિ પરંતુ મારા માટે તું જે કંઈ સારું કરે તે તારી સ્વેચ્છાથી થાય એમ હું ઈચ્છું છું.

Philemon 1:14 Picture in Gujarati