ગુજરાતી ગુજરાતી બાઇબલ Leviticus Leviticus 20 Leviticus 20:17 Leviticus 20:17 છબી English

Leviticus 20:17 છબી

“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Leviticus 20:17

“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.

Leviticus 20:17 Picture in Gujarati