ગુજરાતી ગુજરાતી બાઇબલ Lamentations Lamentations 2 Lamentations 2:17 Lamentations 2:17 છબી English

Lamentations 2:17 છબી

યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Lamentations 2:17

યહોવાએ જે વિચાર્યુ તે કર્યું અને તે સાચું પડ્યું; તેનો ભય, જેમ તેણે પ્રાચીનકાળમાં ચેતવણી આપી હતી તેમ તેણે નિર્દયપણે ભયંકર વિનાશ કર્યો. અમને નીચા પડતા જોઇ શત્રુઓને ખુશ કરવા સારું આ તક આપી છે, તેણે તમારા શત્રુઓને ઘમંડી બનાવ્યા છે.

Lamentations 2:17 Picture in Gujarati