ગુજરાતી ગુજરાતી બાઇબલ Genesis Genesis 15 Genesis 15:13 Genesis 15:13 છબી English

Genesis 15:13 છબી

ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યંા ગુલામ બનશે. 400વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Genesis 15:13

ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યંા ગુલામ બનશે. 400વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે.

Genesis 15:13 Picture in Gujarati