ગુજરાતી ગુજરાતી બાઇબલ Ezekiel Ezekiel 31 Ezekiel 31:12 Ezekiel 31:12 છબી English

Ezekiel 31:12 છબી

પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં છોડીને ચાલી જશે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Ezekiel 31:12

પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે.

Ezekiel 31:12 Picture in Gujarati