ગુજરાતી ગુજરાતી બાઇબલ Ezekiel Ezekiel 12 Ezekiel 12:7 Ezekiel 12:7 છબી English

Ezekiel 12:7 છબી

યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Ezekiel 12:7

યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો.

Ezekiel 12:7 Picture in Gujarati