ગુજરાતી ગુજરાતી બાઇબલ Exodus Exodus 3 Exodus 3:8 Exodus 3:8 છબી English

Exodus 3:8 છબી

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Exodus 3:8

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.

Exodus 3:8 Picture in Gujarati