ગુજરાતી ગુજરાતી બાઇબલ Deuteronomy Deuteronomy 2 Deuteronomy 2:5 Deuteronomy 2:5 છબી English

Deuteronomy 2:5 છબી

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.
Click consecutive words to select a phrase. Click again to deselect.
Deuteronomy 2:5

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.

Deuteronomy 2:5 Picture in Gujarati