ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 Kings 2 Kings 19 2 Kings 19:29 2 Kings 19:29 છબી English

2 Kings 19:29 છબી

પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, ‘આ તારા માટે ચિન્હ છે. વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 Kings 19:29

પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, ‘આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો.

2 Kings 19:29 Picture in Gujarati