ગુજરાતી ગુજરાતી બાઇબલ 1 Kings 1 Kings 14 1 Kings 14:13 1 Kings 14:13 છબી English

1 Kings 14:13 છબી

સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર એક હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર છોકરાને સારી વ્યકિત તરીકે જોયો છે.
Click consecutive words to select a phrase. Click again to deselect.
1 Kings 14:13

સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે.

1 Kings 14:13 Picture in Gujarati