Base Word
רֶקֶם
Short DefinitionRekem, the name of a place in Palestine, also of a Midianite and an Israelite
Long Definition(n pr m) one of the 5 kings of Midian killed by the Israelites
Derivationfrom H7551; versi-color
International Phonetic Alphabetrɛˈk’ɛm
IPA modʁɛˈkɛm
Syllablereqem
Dictionreh-KEM
Diction Modreh-KEM
UsageRekem
Part of speechn-pr-m n-pr-loc

ગણના 31:8
યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.

યહોશુઆ 13:21
ભૂમિમાં સપાટ ભૂમિમાં બધાં નગરો અને અમોરી રાજા સીહોન જે હેશ્બોનમાં રાજ્ય કરતો હતો તેના બધા રાજ્યોનો સમાંવેશ થતો હતો. મૂસાએ તેને અને મિધાઅનના નેતાઓ તથા અવી, રેકેમ, સૂર, હૂર અને શિઓનનારેબાને પણ હરાવ્યા હતા.

યહોશુઆ 18:27
રેકેમ, યિર્પએલ, તારઅલાહ,

1 કાળવ્રત્તાંત 2:43
હેબ્રોનના પુત્રો: કોરાહ, તાપ્પુઆહ, રેકેમ તથા શેમા.

1 કાળવ્રત્તાંત 2:44
શેમા રાહામનો પિતા અને રાહામ ર્યોકઆમનો પિતા હતો. રેકેમ શામ્માયનો પિતા હતો.

1 કાળવ્રત્તાંત 7:16
માખીરની પત્ની માઅખાહને પુત્ર થયો; તેણે તેનું નામ પેરેશ પાડયું. તેના ભાઈનું નામ શેરેશ હતું; તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.

Occurences : 6

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்