Base Word | |
מוֹצָא | |
Short Definition | Motsa, the name of two Israelites |
Long Definition | son of Caleb by Ephah his concubine |
Derivation | the same as H4161 |
International Phonetic Alphabet | moˈt͡sˤɔːʔ |
IPA mod | mo̞wˈt͡sɑːʔ |
Syllable | môṣāʾ |
Diction | moh-TSAW |
Diction Mod | moh-TSA |
Usage | Moza |
Part of speech | n-pr-m |
1 કાળવ્રત્તાંત 2:46
કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.
1 કાળવ્રત્તાંત 8:36
આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.
1 કાળવ્રત્તાંત 8:37
મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ.
1 કાળવ્રત્તાંત 9:42
આહાઝ યારાહના પિતા હતા, યારાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રીનો પુત્ર મોસા હતો.
1 કાળવ્રત્તાંત 9:43
મોસાના વંશજો: બિનઆ, તેનો પુત્ર રફાયા, રફાયાનો પુત્ર એલઆસાહ અને તેનો પુત્ર આસેલ
Occurences : 5
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்