Base Word | |
יוֹאֵל | |
Short Definition | Joel, the name of twelve Israelites |
Long Definition | son of Pethuel and the 2nd of the 12 minor prophets with a book by his name; probably prophesied in the time of king Uzziah of Judah |
Derivation | from H3068 and H0410; Jehovah (is his) God |
International Phonetic Alphabet | joˈʔel |
IPA mod | jo̞wˈʔel |
Syllable | yôʾēl |
Diction | yoh-ALE |
Diction Mod | yoh-ALE |
Usage | Joel |
Part of speech | n-pr-m |
1 શમુએલ 8:2
મોટા પુત્રનું નામ યોએલ હતું, અને નાનાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા.
1 કાળવ્રત્તાંત 4:35
યોએલ તથા અશીએલના પુત્ર સરાયા જેનો પુત્ર યોશિબ્યા અને તેનો પુત્ર યેહૂ;
1 કાળવ્રત્તાંત 5:4
યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ;
1 કાળવ્રત્તાંત 5:8
યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 5:12
યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા.
1 કાળવ્રત્તાંત 6:33
ગાયકગણોના આગેવાનોનાં નામ અને કુટુંબ: ગાયકગણનો આગેવાન હેમાન કહાથના કુટુંબનો હતો, તેના પૂર્વજો: યોએલ - શમુએલનો પુત્ર;
1 કાળવ્રત્તાંત 6:36
તેનો એલ્કાનાહનો પુત્ર, તેનો યોએલનો પુત્ર, તેનો અઝાર્યાનો પુત્ર, તેનો સફાન્યાનો પુત્ર,
1 કાળવ્રત્તાંત 7:3
ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા.
1 કાળવ્રત્તાંત 11:38
નાથાનનો ભાઇ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર,
1 કાળવ્રત્તાંત 15:7
ગેશોર્મના કુલસમૂહમાં મુખ્ય યોએલ, તથા તેના ભાઇઓ 130;
Occurences : 19
எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்