Base Word
אֲבִיאֵל
Short DefinitionAbiel, the name of two Israelites
Long DefinitionSaul's grandfather
Derivationfrom H0001 and H0410; father (i.e., possessor) of God
International Phonetic Alphabetʔə̆.bɪi̯ˈʔel
IPA modʔə̆.viːˈʔel
Syllableʾăbîʾēl
Dictionuh-bee-ALE
Diction Moduh-vee-ALE
UsageAbiel
Part of speechn-pr-m

1 શમુએલ 9:1
બિન્યામીનના કુળમાં કીશ નામનો એક માંણસ હતો. તે બહુ શૂરવીર હતો. કીશ બિન્યામીની અફીઆહના પુત્ર બખોરાથના પુત્ર સરોરના પુત્ર અબીએલનો પુત્ર થતો હતો.

1 શમુએલ 14:51
શાઉલના પિતા કીશ અને આબ્નેરના પિતા નેર અબીએલના પુત્ર હતા.

1 કાળવ્રત્તાંત 11:32
ગાઆશની ઘાટ પાસેનો વતની હૂરાય, આર્બાથનો વતની અબીએલ,

Occurences : 3

எபிரேய எழுத்துக்கள் Hebrew Letters in Tamilஎபிரேய உயிரெழுத்துக்கள் Hebrew Vowels in TamilHebrew Short Vowels in Tamil எபிரேய குறில் உயிரெழுத்துக்கள்Hebrew Long Vowels in Tamil எபிரேய நெடில் உயிரெழுத்துக்கள்