રૂત 1:22 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ રૂત રૂત 1 રૂત 1:22

Ruth 1:22
આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી.

Ruth 1:21Ruth 1

Ruth 1:22 in Other Translations

King James Version (KJV)
So Naomi returned, and Ruth the Moabitess, her daughter in law, with her, which returned out of the country of Moab: and they came to Bethlehem in the beginning of barley harvest.

American Standard Version (ASV)
So Naomi returned, and Ruth the Moabitess, her daughter-in-law, with her, who returned out of the country of Moab: and they came to Bethlehem in the beginning of barley harvest.

Bible in Basic English (BBE)
So Naomi came back out of the country of Moab, and Ruth the Moabitess, her daughter-in-law, with her; and they came to Beth-lehem in the first days of the grain-cutting.

Darby English Bible (DBY)
So Naomi returned, and Ruth the Moabitess, her daughter-in-law, with her, who returned out of the fields of Moab; and they came to Bethlehem in the beginning of the barley-harvest.

Webster's Bible (WBT)
So Naomi returned, and Ruth the Moabitess her daughter-in-law with her, who returned from the country of Moab: and they came to Beth-lehem in the beginning of barley-harvest.

World English Bible (WEB)
So Naomi returned, and Ruth the Moabitess, her daughter-in-law, with her, who returned out of the country of Moab: and they came to Bethlehem in the beginning of barley harvest.

Young's Literal Translation (YLT)
And Naomi turneth back, and Ruth the Moabitess her daughter-in-law with her, who hath turned back from the fields of Moab, and they have come in to Beth-Lehem at the commencement of barley-harvest.

So
Naomi
וַתָּ֣שָׁבwattāšobva-TA-shove
returned,
נָֽעֳמִ֗יnāʿŏmîna-oh-MEE
and
Ruth
וְר֨וּתwĕrûtveh-ROOT
the
Moabitess,
הַמּֽוֹאֲבִיָּ֤הhammôʾăbiyyâha-moh-uh-vee-YA
her
daughter
in
law,
כַלָּתָהּ֙kallātāhha-la-TA
with
her,
עִמָּ֔הּʿimmāhee-MA
which
returned
הַשָּׁ֖בָהhaššābâha-SHA-va
out
of
the
country
מִשְּׂדֵ֣יmiśśĕdêmee-seh-DAY
of
Moab:
מוֹאָ֑בmôʾābmoh-AV
and
they
וְהֵ֗מָּהwĕhēmmâveh-HAY-ma
came
בָּ֚אוּbāʾûBA-oo
to
Bethlehem
בֵּ֣יתbêtbate
in
the
beginning
לֶ֔חֶםleḥemLEH-hem
of
barley
בִּתְחִלַּ֖תbitḥillatbeet-hee-LAHT
harvest.
קְצִ֥ירqĕṣîrkeh-TSEER
שְׂעֹרִֽים׃śĕʿōrîmseh-oh-REEM

Cross Reference

રૂત 2:23
આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.

2 શમએલ 21:9
તેણે તેઓને લઇને ગિબયોનના લોકોને આપ્યા. ગિબયોનીઓએ આ માંણસોને ગિલ્યાદ પર્વત પર લઇ ગયા અને યહોવા સમક્ષ ફાંસીએ લટકાવ્યા, તે સાતેય જણ એક સાથે માંર્યા ગયા. તે સમયે જવની કાપણીની શરૂઆત થઇ રહી હતી.

નિર્ગમન 9:31
શણ અને જવનો તો ઘાણ વળી ગયો હતો. કારણ કે જવને કંટી આવી હતી અને શણને ફૂલબેઠાં હતાં.