રોમનોને પત્ર 7:3
પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
So | ἄρα | ara | AH-ra |
then | οὖν | oun | oon |
if, | ζῶντος | zōntos | ZONE-tose |
while | τοῦ | tou | too |
husband her | ἀνδρὸς | andros | an-THROSE |
liveth, | μοιχαλὶς | moichalis | moo-ha-LEES |
she be married | χρηματίσει | chrēmatisei | hray-ma-TEE-see |
another to | ἐὰν | ean | ay-AN |
man, | γένηται | genētai | GAY-nay-tay |
called be shall she | ἀνδρὶ | andri | an-THREE |
an adulteress: | ἑτέρῳ· | heterō | ay-TAY-roh |
but | ἐὰν | ean | ay-AN |
if | δὲ | de | thay |
her | ἀποθάνῃ | apothanē | ah-poh-THA-nay |
husband be | ὁ | ho | oh |
dead, | ἀνήρ | anēr | ah-NARE |
is she | ἐλευθέρα | eleuthera | ay-layf-THAY-ra |
free | ἐστὶν | estin | ay-STEEN |
from | ἀπὸ | apo | ah-POH |
that | τοῦ | tou | too |
law; | νόμου | nomou | NOH-moo |
that so | τοῦ | tou | too |
she | μὴ | mē | may |
is | εἶναι | einai | EE-nay |
no | αὐτὴν | autēn | af-TANE |
adulteress, | μοιχαλίδα | moichalida | moo-ha-LEE-tha |
married be she though | γενομένην | genomenēn | gay-noh-MAY-nane |
to another | ἀνδρὶ | andri | an-THREE |
man. | ἑτέρῳ | heterō | ay-TAY-roh |