ગુજરાતી ગુજરાતી બાઇબલ ન્યાયાધીશો ન્યાયાધીશો 18 ન્યાયાધીશો 18:28 ન્યાયાધીશો 18:28 છબી English

ન્યાયાધીશો 18:28 છબી

ત્યાં લોકોને મદદ કરે એવું કોઈ હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ન્યાયાધીશો 18:28

ત્યાં એ લોકોને મદદ કરે એવું કોઈ ન હતું. કારણ કે તેઓ નગર સિદોનથી ધણા દૂર હતા અને તેઓને અરામના લોકો સાથે કોઈ સંબધ નહોતો, લાઈશ એ બેથ-રહોબના એક ભાગમાં ખીણમાં આવેલું હતું. દાનકુળસમહોએ ફરી તે નગર બાંધવાનું શરૂ કર્યુ અને ત્યાં વસવાટ કર્યો.

ન્યાયાધીશો 18:28 Picture in Gujarati