યોહાન 10:33
યહૂદિઓએ ઉત્તર આપ્યો, “તેં કરેલાં કોઈ સારાં કામને લીધે અમે તને મારી નાખતા નથી. પણ તું જે વાતો કહે છે તે દેવની વિરૂદ્ધ છે. તું ફક્ત એક માણસ છે, પરંતુ તું કહે છે કે તું દેવ સમાન છે. તે જ કારણથી અમે તને પથ્થરો વડે મારી નાખવા પ્રયત્ન કરીએ છીએ!”
The | ἀπεκρίθησαν | apekrithēsan | ah-pay-KREE-thay-sahn |
Jews | αὐτῷ | autō | af-TOH |
answered | οἱ | hoi | oo |
him, | Ἰουδαῖοι | ioudaioi | ee-oo-THAY-oo |
saying, | λέγοντες, | legontes | LAY-gone-tase |
For | Περὶ | peri | pay-REE |
good a | καλοῦ | kalou | ka-LOO |
work | ἔργου | ergou | ARE-goo |
we stone | οὐ | ou | oo |
thee | λιθάζομέν | lithazomen | lee-THA-zoh-MANE |
not; | σε | se | say |
but | ἀλλὰ | alla | al-LA |
for | περὶ | peri | pay-REE |
blasphemy; | βλασφημίας | blasphēmias | vla-sfay-MEE-as |
and | καὶ | kai | kay |
because that | ὅτι | hoti | OH-tee |
thou, | σὺ | sy | syoo |
being | ἄνθρωπος | anthrōpos | AN-throh-pose |
a man, | ὢν | ōn | one |
makest | ποιεῖς | poieis | poo-EES |
thyself | σεαυτὸν | seauton | say-af-TONE |
God. | θεόν | theon | thay-ONE |