ગુજરાતી ગુજરાતી બાઇબલ ચર્મિયા ચર્મિયા 6 ચર્મિયા 6:20 ચર્મિયા 6:20 છબી English

ચર્મિયા 6:20 છબી

યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી. તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો! હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી. તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.
Click consecutive words to select a phrase. Click again to deselect.
ચર્મિયા 6:20

યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી. તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો! હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી. તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી.

ચર્મિયા 6:20 Picture in Gujarati