ચર્મિયા 44:12
યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે.
And I will take | וְלָקַחְתִּ֞י | wĕlāqaḥtî | veh-la-kahk-TEE |
אֶת | ʾet | et | |
remnant the | שְׁאֵרִ֣ית | šĕʾērît | sheh-ay-REET |
of Judah, | יְהוּדָ֗ה | yĕhûdâ | yeh-hoo-DA |
that | אֲשֶׁר | ʾăšer | uh-SHER |
set have | שָׂ֨מוּ | śāmû | SA-moo |
their faces | פְנֵיהֶ֜ם | pĕnêhem | feh-nay-HEM |
to go into | לָב֣וֹא | lābôʾ | la-VOH |
the land | אֶֽרֶץ | ʾereṣ | EH-rets |
Egypt of | מִצְרַיִם֮ | miṣrayim | meets-ra-YEEM |
to sojourn | לָג֣וּר | lāgûr | la-ɡOOR |
there, | שָׁם֒ | šām | shahm |
and they shall all | וְתַ֨מּוּ | wĕtammû | veh-TA-moo |
consumed, be | כֹ֜ל | kōl | hole |
and fall | בְּאֶ֧רֶץ | bĕʾereṣ | beh-EH-rets |
land the in | מִצְרַ֣יִם | miṣrayim | meets-RA-yeem |
of Egypt; | יִפֹּ֗לוּ | yippōlû | yee-POH-loo |
consumed be even shall they | בַּחֶ֤רֶב | baḥereb | ba-HEH-rev |
by the sword | בָּֽרָעָב֙ | bārāʿāb | ba-ra-AV |
famine: the by and | יִתַּ֔מּוּ | yittammû | yee-TA-moo |
die, shall they | מִקָּטֹן֙ | miqqāṭōn | mee-ka-TONE |
from the least | וְעַד | wĕʿad | veh-AD |
even unto | גָּד֔וֹל | gādôl | ɡa-DOLE |
the greatest, | בַּחֶ֥רֶב | baḥereb | ba-HEH-rev |
sword the by | וּבָרָעָ֖ב | ûbārāʿāb | oo-va-ra-AV |
and by the famine: | יָמֻ֑תוּ | yāmutû | ya-MOO-too |
be shall they and | וְהָיוּ֙ | wĕhāyû | veh-ha-YOO |
execration, an | לְאָלָ֣ה | lĕʾālâ | leh-ah-LA |
and an astonishment, | לְשַׁמָּ֔ה | lĕšammâ | leh-sha-MA |
curse, a and | וְלִקְלָלָ֖ה | wĕliqlālâ | veh-leek-la-LA |
and a reproach. | וּלְחֶרְפָּֽה׃ | ûlĕḥerpâ | oo-leh-her-PA |