ગ લાતીઓને પત્ર 2:14
મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?”
But | ἀλλ' | all | al |
when | ὅτε | hote | OH-tay |
I saw | εἶδον | eidon | EE-thone |
that | ὅτι | hoti | OH-tee |
not walked they | οὐκ | ouk | ook |
uprightly | ὀρθοποδοῦσιν | orthopodousin | ore-thoh-poh-THOO-seen |
according to | πρὸς | pros | prose |
the | τὴν | tēn | tane |
truth | ἀλήθειαν | alētheian | ah-LAY-thee-an |
the of | τοῦ | tou | too |
gospel, | εὐαγγελίου | euangeliou | ave-ang-gay-LEE-oo |
I said | εἶπον | eipon | EE-pone |
unto | τῷ | tō | toh |
Peter | Πέτρῳ | petrō | PAY-troh |
before | ἔμπροσθεν | emprosthen | AME-proh-sthane |
them all, | πάντων | pantōn | PAHN-tone |
If | Εἰ | ei | ee |
thou, | σὺ | sy | syoo |
being | Ἰουδαῖος | ioudaios | ee-oo-THAY-ose |
a Jew, | ὑπάρχων | hyparchōn | yoo-PAHR-hone |
livest | ἐθνικῶς | ethnikōs | ay-thnee-KOSE |
Gentiles, of manner the after | ζῇς | zēs | zase |
and | καὶ | kai | kay |
not | οὐκ | ouk | ook |
Jews, the do as | Ἰουδαϊκῶς | ioudaikōs | ee-oo-tha-ee-KOSE |
why | τί | ti | tee |
compellest thou | τὰ | ta | ta |
the | ἔθνη | ethnē | A-thnay |
Gentiles | ἀναγκάζεις | anankazeis | ah-nahng-KA-zees |
to live as do the Jews? | Ἰουδαΐζειν | ioudaizein | ee-oo-tha-EE-zeen |