ગુજરાતી ગુજરાતી બાઇબલ એઝરા એઝરા 9 એઝરા 9:12 એઝરા 9:12 છબી English

એઝરા 9:12 છબી

માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો તમે બળવાન બનશો, ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને સદાકાળ માટે વારસામાં આપતા જશો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
એઝરા 9:12

માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, એ ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને એ સદાકાળ માટે વારસામાં આપતા જશો.

એઝરા 9:12 Picture in Gujarati