ગુજરાતી ગુજરાતી બાઇબલ એસ્તેર એસ્તેર 1 એસ્તેર 1:19 એસ્તેર 1:19 છબી English

એસ્તેર 1:19 છબી

જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: “વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય આવવું.” પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.
Click consecutive words to select a phrase. Click again to deselect.
એસ્તેર 1:19

જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: “વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.” પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.

એસ્તેર 1:19 Picture in Gujarati