પ્રેરિતોનાં ક્રત્યો 28:23
પાઉલે અને યહૂદિઓએ સભા માટે એક દિવસ પસંદ કર્યો. તે દિવસે એ યહૂદિઓના ઘણા લોકો પાઉલની પાસે તેના ઉતારામાં આવ્યા. પાઉલ આખો દિવસ તેમની સમક્ષ બોલ્યો. પાઉલે તેમને દેવના રાજ્યની સમજણ આપી. પાઉલે ઈસુ વિષેની વાતોમાં વિશ્વાસ કરવા તેઓને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના ધર્મશાસ્ત્રનો ઉપયોગ આ કરવા માટે કર્યો.
And | Ταξάμενοι | taxamenoi | ta-KSA-may-noo |
when they had appointed | δὲ | de | thay |
him | αὐτῷ | autō | af-TOH |
day, a | ἡμέραν | hēmeran | ay-MAY-rahn |
there came | ἧκον | hēkon | AY-kone |
many | πρὸς | pros | prose |
to | αὐτὸν | auton | af-TONE |
him | εἰς | eis | ees |
into | τὴν | tēn | tane |
his | ξενίαν | xenian | ksay-NEE-an |
lodging; | πλείονες | pleiones | PLEE-oh-nase |
to whom | οἷς | hois | oos |
expounded he | ἐξετίθετο | exetitheto | ayks-ay-TEE-thay-toh |
and | διαμαρτυρόμενος | diamartyromenos | thee-ah-mahr-tyoo-ROH-may-nose |
testified | τὴν | tēn | tane |
the | βασιλείαν | basileian | va-see-LEE-an |
kingdom | τοῦ | tou | too |
God, of | θεοῦ | theou | thay-OO |
πείθων | peithōn | PEE-thone | |
persuading | τε | te | tay |
them | αὐτοὺς | autous | af-TOOS |
τὰ | ta | ta | |
concerning | περὶ | peri | pay-REE |
τοῦ | tou | too | |
Jesus, | Ἰησοῦ | iēsou | ee-ay-SOO |
both | ἀπό | apo | ah-POH |
out | τε | te | tay |
of the | τοῦ | tou | too |
law | νόμου | nomou | NOH-moo |
of Moses, | Μωσέως | mōseōs | moh-SAY-ose |
and | καὶ | kai | kay |
the of out | τῶν | tōn | tone |
prophets, | προφητῶν | prophētōn | proh-fay-TONE |
from | ἀπὸ | apo | ah-POH |
morning | πρωῒ | prōi | proh-EE |
till | ἕως | heōs | AY-ose |
evening. | ἑσπέρας | hesperas | ay-SPAY-rahs |