પ્રેરિતોનાં ક્રત્યો 19:9
પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો.
But | ὡς | hōs | ose |
when | δέ | de | thay |
divers | τινες | tines | tee-nase |
were hardened, | ἐσκληρύνοντο | esklērynonto | ay-sklay-RYOO-none-toh |
and | καὶ | kai | kay |
believed not, | ἠπείθουν | ēpeithoun | ay-PEE-thoon |
evil spake but | κακολογοῦντες | kakologountes | ka-koh-loh-GOON-tase |
of that | τὴν | tēn | tane |
way | ὁδὸν | hodon | oh-THONE |
before | ἐνώπιον | enōpion | ane-OH-pee-one |
the | τοῦ | tou | too |
multitude, | πλήθους | plēthous | PLAY-thoos |
he departed | ἀποστὰς | apostas | ah-poh-STAHS |
from | ἀπ' | ap | ap |
them, | αὐτῶν | autōn | af-TONE |
and separated | ἀφώρισεν | aphōrisen | ah-FOH-ree-sane |
the | τοὺς | tous | toos |
disciples, | μαθητάς | mathētas | ma-thay-TAHS |
disputing | καθ' | kath | kahth |
daily | ἡμέραν | hēmeran | ay-MAY-rahn |
διαλεγόμενος | dialegomenos | thee-ah-lay-GOH-may-nose | |
in | ἐν | en | ane |
the | τῇ | tē | tay |
school | σχολῇ | scholē | skoh-LAY |
of one | Τυράννου | tyrannou | tyoo-RAHN-noo |
Tyrannus. | τινός | tinos | tee-NOSE |