ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કરિંથીઓને 2 કરિંથીઓને 9 2 કરિંથીઓને 9:13 2 કરિંથીઓને 9:13 છબી English

2 કરિંથીઓને 9:13 છબી

સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 કરિંથીઓને 9:13

આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.

2 કરિંથીઓને 9:13 Picture in Gujarati