2 કરિંથીઓને 10:2
કેટલાએક લોકો વિચારે છે કે અમે દુન્યવી પધ્ધતિથી જીવીએ છીએ. જ્યારે હું આવું ત્યારે આવા લોકો સાથે ઘણા નીડર થવાની મારી યોજના છે. હું તમને વિનવું છું કે હું જ્યારે આવું ત્યારે તેવી જ નીડરતાનો ઉપયોગ તમારી સાથે કરવાની મારે જરૂર પડશે નહિ.
But | δέομαι | deomai | THAY-oh-may |
I beseech | δὲ | de | thay |
be may I that you, | τὸ | to | toh |
not | μὴ | mē | may |
bold | παρὼν | parōn | pa-RONE |
present am I when | θαῤῥῆσαι | tharrhēsai | thahr-RAY-say |
with that | τῇ | tē | tay |
confidence, | πεποιθήσει | pepoithēsei | pay-poo-THAY-see |
wherewith | ᾗ | hē | ay |
I think | λογίζομαι | logizomai | loh-GEE-zoh-may |
to be bold | τολμῆσαι | tolmēsai | tole-MAY-say |
against | ἐπί | epi | ay-PEE |
some, | τινας | tinas | tee-nahs |
which | τοὺς | tous | toos |
think | λογιζομένους | logizomenous | loh-gee-zoh-MAY-noos |
us of | ἡμᾶς | hēmas | ay-MAHS |
as if | ὡς | hōs | ose |
we walked | κατὰ | kata | ka-TA |
according to | σάρκα | sarka | SAHR-ka |
the flesh. | περιπατοῦντας | peripatountas | pay-ree-pa-TOON-tahs |