ગુજરાતી ગુજરાતી બાઇબલ 2 કાળવ્રત્તાંત 2 કાળવ્રત્તાંત 25 2 કાળવ્રત્તાંત 25:18 2 કાળવ્રત્તાંત 25:18 છબી English

2 કાળવ્રત્તાંત 25:18 છબી

પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ.’
Click consecutive words to select a phrase. Click again to deselect.
2 કાળવ્રત્તાંત 25:18

પછી ઇસ્રાએલના રાજા યહોઆશે (યોઆશે) એમ કહીને વળતો જવાબ મોકલ્યો કે, “લબાનોનના એક નાનકડાં જાંખરાએ લબાનોનના દેવદારને સંદેશો મોકલ્યો, ‘મારા પુત્ર સાથે તારી પુત્રી પરણાવ.’ પણ લબાનોનના એક જંગલી પશુએ ત્યાંથી પસાર થતી વખતે પેલા જાંખરાને પોતાના પગ તળે કચડી નાંખ્યુ.’

2 કાળવ્રત્તાંત 25:18 Picture in Gujarati