1 શમુએલ 18:13
તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો.
Therefore Saul | וַיְסִרֵ֤הוּ | waysirēhû | vai-see-RAY-hoo |
removed | שָׁאוּל֙ | šāʾûl | sha-OOL |
him from | מֵֽעִמּ֔וֹ | mēʿimmô | may-EE-moh |
made and him, | וַיְשִׂמֵ֥הוּ | wayśimēhû | vai-see-MAY-hoo |
him his captain | ל֖וֹ | lô | loh |
thousand; a over | שַׂר | śar | sahr |
and he went out | אָ֑לֶף | ʾālep | AH-lef |
in came and | וַיֵּצֵ֥א | wayyēṣēʾ | va-yay-TSAY |
before | וַיָּבֹ֖א | wayyābōʾ | va-ya-VOH |
the people. | לִפְנֵ֥י | lipnê | leef-NAY |
הָעָֽם׃ | hāʿām | ha-AM |