Ezekiel 16:10
વળી મેં તને ભરતકામ કરેલાં વસ્ત્રો તથા ઉત્તમ ચામડાની મોજડી પહેરાવ્યાં. મેં તારે માથે શણનો રૂમાલ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
I clothed | וָאַלְבִּישֵׁ֣ךְ | wāʾalbîšēk | va-al-bee-SHAKE |
thee also with broidered work, | רִקְמָ֔ה | riqmâ | reek-MA |
shod and | וָאֶנְעֲלֵ֖ךְ | wāʾenʿălēk | va-en-uh-LAKE |
thee with badgers' skin, | תָּ֑חַשׁ | tāḥaš | TA-hahsh |
girded I and | וָאֶחְבְּשֵׁ֣ךְ | wāʾeḥbĕšēk | va-ek-beh-SHAKE |
thee about with fine linen, | בַּשֵּׁ֔שׁ | baššēš | ba-SHAYSH |
covered I and | וַאֲכַסֵּ֖ךְ | waʾăkassēk | va-uh-ha-SAKE |
thee with silk. | מֶֽשִׁי׃ | mešî | MEH-shee |