2 Timothy 4:8
હવે મારે સાંરું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તેથી એ મુગટ મને મળશે કારણ કે હું દેવ સાથે ન્યાયી છું. પ્રભુ તો એવો ન્યાયાધીશ છે કે જે યોગ્ય જ ન્યાય કરે છે. તે દિવસે પ્રભુ મને તે મુગટ આપશે. હા! તે મને મુગટ આપશે. પ્રભુના પ્રગટ થવાની ઇચ્છા રાખનારા અને તેની પ્રતિક્ષા કરનારા સર્વ લોકોને પ્રભુ તે મુગટ આપશે.
Henceforth | λοιπὸν | loipon | loo-PONE |
there is laid up | ἀπόκειταί | apokeitai | ah-POH-kee-TAY |
me for | μοι | moi | moo |
a crown | ὁ | ho | oh |
τῆς | tēs | tase | |
of | δικαιοσύνης | dikaiosynēs | thee-kay-oh-SYOO-nase |
righteousness, | στέφανος | stephanos | STAY-fa-nose |
which | ὃν | hon | one |
the | ἀποδώσει | apodōsei | ah-poh-THOH-see |
Lord, | μοι | moi | moo |
the | ὁ | ho | oh |
righteous | κύριος | kyrios | KYOO-ree-ose |
judge, | ἐν | en | ane |
give shall | ἐκείνῃ | ekeinē | ake-EE-nay |
me | τῇ | tē | tay |
at | ἡμέρᾳ | hēmera | ay-MAY-ra |
that | ὁ | ho | oh |
day: | δίκαιος | dikaios | THEE-kay-ose |
and | κριτής | kritēs | kree-TASE |
not | οὐ | ou | oo |
to me | μόνον | monon | MOH-none |
only, | δὲ | de | thay |
but | ἐμοὶ | emoi | ay-MOO |
unto all | ἀλλὰ | alla | al-LA |
καὶ | kai | kay | |
that also them | πᾶσιν | pasin | PA-seen |
love | τοῖς | tois | toos |
his | ἠγαπηκόσιν | ēgapēkosin | ay-ga-pay-KOH-seen |
τὴν | tēn | tane | |
appearing. | ἐπιφάνειαν | epiphaneian | ay-pee-FA-nee-an |
αὐτοῦ | autou | af-TOO |